ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી અમદાવાદ ખાતે જીતેન્દ્રકુમાર ખડાયતા અને તેમના ટેકેદારો નુ ભવ્ય સ્વાગત કરવામા આવ્યું

0
ગોધરા... 
  ગુજરાત પ્રદેશ કોંગ્રસ કમિટી , અમદાવાદ ,ખાતે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી ના એસ.સી ., એસ. ટી., ઓ.બી.સી. અને માઈનોરીટી વિભાગના નેશનલ કો-ઓર્ડીનેટર  કે. રાજુ સર , એસ.સી. ડિપાર્ટમેન્ટના નેશનલ ચેરમેન  રાજેશ લીથોલિયા  અને જી.પી.સી.સી. ના એસ.સી. ડિપાર્ટમેન્ટના ચેરમેન  હિતેન્દ્ર પીઠડીયા  સાથે મુલાકાત દરમિયાન  શાલ ઓઢાડી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જીતેન્દ્રકુમાર ખડાયતા સાથે જોડાયેલા અને  ટેકેદારો જેમાં કાંતિભાઈ સોલંકી, મંગળભાઈ સોલંકી, મનોજભાઈ સોલંકી, મિહીરકુમાર પરમાર, દિનેશકુમાર ગરો, ફરિદાબેન શેખ, અક્ષા બસીર શેખ અને  જિતેન્દ્રકુમાર ખડાયતા (માજી સ્ટેટ કન્વીનર, ઓલ ઈન્ડિયા તૃણમુલ કોંગ્રેસ કમીટી, ગુજરાત પ્રદેશ) હાજર રહ્યા હતા.
Tags

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top