ગોધરા તાલુકાના ચંચેલાવ ગામ નજીક ખેતર માથી ફોરેસ્ટ ઓફિસર અને શાબાઝ શેખ દ્વારા મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું

0
ગોધરા તાલુકાના ચંચેલાવ ગામ નજીક ખેતર માથી ફોરેસ્ટ ઓફિસર અને શાબાઝ શેખ દ્વારા મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું 

ગોધરા તાલુકાના ચંચેલાવ ગામ નજીક આવેલ વાસિયા ગામે ડાંગરના ખેતરમાં મગર ઘૂસી જતાં ખેતર માલિક તેમજ ગામ લોકોના  જીવ પડી કે બંધાયા હતા આ મગરની જાણ ગામ લોકો દ્વારા ગ્રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર કિરણ મકવાણાને કરવામાં આવતા તેઓ ઘટના સ્થળે પહોચ્યાં હતાં અને તેઓ દ્વારા રેસ્ક્યુ ટીમના એક્સપર્ટ શાબાઝ શેખને જાણ કરવામાં આવતા  તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મગરને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી હતી ફોરેસ્ટ ઓફિસર અને શાબાઝ શેખ દ્વારા બે કલાકની ભારે જહમત બાદ 4 ફૂટના મગર નું રેસ્ક્યુ કરવામાં સફળતા મળી હતી મગર રેસ્ક્યુ થતાં ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને શાબાઝ શેખ અને ફોરેસ્ટ ઓફિસરનો આભાર માન્યો હતો મગર નું રેસ્ક્યુ કર્યાં બાદ સલામત સ્થળે છોડી મૂકવામાં આવ્યો હતો
Tags

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top